Q.1 Translate the given words.
English to Gujarati Words
English Word | Gujarati Translation |
---|---|
Determination | દ્રઢ સંકલ્પ |
Articulate | સ્પષ્ટ/ અસરકારક રીતે |
Benevolent | ઉપકારક, દયાળુ |
Cognitive | જ્ઞાન સંબંધિત, માનસિક પ્રક્રિયા |
Conscientious | પરિશ્રમી, જવાબદાર |
Notion | કલ્પના, વિચાર |
Prevalent | સામાન્ય રીતે જોવા મળતું |
Scrutinize | ઊંડાણપૂર્વક તપાસ |
Viable | પ્રયોગ યોગ્ય |
Abolish | રદ કરવું, ના |
Ambiguous | સ્પષ્ટ ન હોવું |
Concede | માની લેવું |
Diminish | ઘટાડવું, ઓછું કરવું |
Hierarchy | અધિકાર ક્રમ |
Inhibit | અવરોધો, રોકવું |
Gujarati to English Words
Gujarati Word | English Translation |
---|---|
સૌંદર્યમુલક | Aesthetic |
પ્રશંસા કરવી | Acclaim |
સમર્થન કરવું, વકીલ | Advocate |
મહત્વકાંક્ષા | Ambition |
ઈચ્છા રાખવી | Aspire |
મજબૂર | Compel |
વિશ્વસનીય | Credible |
ખુલાસો કરવો | Disclose |
નિષ્ફળ | Futile |
સંતોષ | Gratify |
અવરોધરૂપ | Hinder |
ઈમાનદારી | Integrity |
ચતુરાઈ થી કાબુમાં લેવું | Manipulate |
બગાડવું | Distort |
ભાર આપવો | Emphasize |
Q.2 Translate English news into Gujarati.
📰 English News Report:
Title: Gujarat Vidyapith Continues Gandhi’s Legacy in Education
Ahmedabad, August 28 — Established in 1920 by Mahatma Gandhi, Gujarat Vidyapith remains one of the state’s most respected educational institutions. Gandhi founded the university to promote self-reliance, Indian culture, and value-based education. Even today, students take part in spinning khadi, community living, and social service as part of their daily routine. The university also offers modern courses in arts, science, and management, blending traditional values with contemporary education.
📰 Gujarati Translation:
શીર્ષક: ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીજીની શૈક્ષણિક પરંપરા જાળવાઈ
અમદાવાદ, ૨૮ ઓગસ્ટ — ૧૯૨૦માં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત, ગુજરાત વિદ્યાપીઠ આજે પણ રાજ્યની સૌથી માનનીય શૈક્ષણિક સંસ્થાઓમાંની એક છે. ગાંધીજીએ આ યુનિવર્સિટીનું સ્થાપન આત્મનિર્ભરતા, ભારતીય સંસ્કૃતિ અને મૂલ્ય આધારિત શિક્ષણ માટે કર્યું હતું. આજે પણ વિદ્યાર્થીઓ પોતાના દૈનિક જીવનમાં ખાદીનું સૂત્રકતન, સામૂહિક જીવન અને સામાજિક સેવાનો સમાવેશ કરે છે. વિદ્યાપીઠમાં સાથે-સાથે કલા, વિજ્ઞાન અને મેનેજમેન્ટ જેવા આધુનિક કોર્સીસ પણ ઉપલબ્ધ છે, જે પરંપરા અને આધુનિક શિક્ષણનું સમન્વય કરે છે.
Q.3 Translate Gujarati news into English.
📰 Gujarati News Report:
શીર્ષક: અમદાવાદમાં નવા લાઇબ્રેરી હોલનું ઉદ્ઘાટન
અમદાવાદ, ૨૮ ઓગસ્ટ — શહેરના પાલડી વિસ્તારમાં આજે એક આધુનિક લાઇબ્રેરી હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે ડિજિટલ લર્નિંગ સેન્ટર, ઇ-બુક્સની સુવિધા અને ૨૦૦થી વધુ વાંચન બેઠકની વ્યવસ્થા છે. શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી આ લાઇબ્રેરીનો હેતુ યુવાનોને વાંચન પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો અને અભ્યાસ માટે શાંત માહોલ પૂરો પાડવાનો છે. ઉદ્ઘાટન સમારંભમાં અનેક શિક્ષકો, લેખકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.
📰 English Translation:
Title: New Library Hall Inaugurated in Ahmedabad
Ahmedabad, August 28 — A modern library hall was inaugurated today in the Paldi area of the city. The library offers a digital learning center, e-books facility, and seating arrangements for over 200 readers. Built by the Municipal Corporation, the aim of this library is to encourage youth towards reading and provide a peaceful environment for study. Many teachers, writers, and students were present at the inauguration ceremony.
• Citations-
-Words from Oxford dictionary.
-News report from Google.
No comments:
Post a Comment